Skip to content

Shree Jivkalyan Panjrapole Trust

Trust Registration No :- E/3553/PMS./1.10.2007

Shree Jivkalyan Panjrapole Trust, Godhra

Shrimati Prabhaben Kanjiben Sheth “Jivdhayadham
Shree Shubhankar Suryodaya Vidhardham

કતલખાને લઈ જવાતા પશુઓ

આજરોજ તારીખ-૧૬/૦૪/૨૦૨૨  શનિવાર ના દિવસે કતલખાને લઈ જવાતા પશુઓ ,ગાય-૨ નંગ ને બી.ઙિવી. પોલીસ સ્ટેશન મારફત બચાવીને શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ,પરવડી (ગોધરા) ખાતે સાંજે-૦૬:૫૦ લઈ ને આવ્યા છે. બી.ઙિવી. (પંચ.)પોલીસ સ્ટેશનનો ખુબ ખુબ આભાર