આજરોજ તારીખ-૧૬/૦૪/૨૦૨૨ શનિવાર ના દિવસે કતલખાને લઈ જવાતા પશુઓ ,ગાય-૨ નંગ ને બી.ઙિવી. પોલીસ સ્ટેશન મારફત બચાવીને શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ,પરવડી (ગોધરા) ખાતે સાંજે-૦૬:૫૦ લઈ ને આવ્યા છે. બી.ઙિવી. (પંચ.)પોલીસ સ્ટેશનનો ખુબ ખુબ આભાર

Shree Jivkalyan Panjrapole Trust